પ્રમુખ પરિચય

·        
મહામંડળના ૧૨માં અને ૧૩માં સત્રમાં મહાસમિતિ સભ્ય રહ્યા છે.

·        
મહામંડળના ૧3 થી ૧૫મા સત્ર સુધી કારોબારી સભ્ય નિયુક્ત થયેલ છે.

·        
મહામંડળના ૧૪માં સત્રમાં સહમંત્રીમાં નિયુક્તી પામેલ છે.

·        
મહામંડળના ૧૪માં સત્ર દરમ્યાન યુવા ઉત્કર્ષ હોદેદાર પ્રતિનિધિ છે.

·        
મહામંડળના ૧૪માં સત્રના સ્વાગત મંત્રી તરીકે સેવા આપેલ છે.

·        
મહામંડળના ૧૪માં સત્રમાં છાત્રાલય હોદેદાર પ્રતિનિધિ તરીકે સેવા આપેલ છે.

·        
મહામંડળના ૧૫માં સત્રમાં ચાલુ ઉપપ્રમુખ તરીકે સેવા આપેલ છે.જેનાથી આપણે બધા પરિચિત છીએ.

·        
વઢવાણ છાત્રાલયમાં હોદેદાર પ્રતિનિધિ રહેલ છે.
શ્રી શશીકાંતભાઈ બાબુલાલ પાટડીયા
“રાધિકા જવેલર્સ” ૧૪-૧૬,ઇન્દ્રપુરી કોમ્પ્લેક્ષ,
સ્વાતિ બસ સ્ટોપ પાસે,ન્યુ સમા રોડ,વડોદરા.
રહે: ૦૨૬૫ ૨૩૧૧૨૯૨, મોબાઈલ : ૯૮૨૫૨ ૮૦૪૯૧