શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ

 

પરિષદ તવારીખ

પહેલી પરિષદ

ડાકોર

પ્રમુખ

તા.૨૬-નવેમ્બર,૧૯૩૯:વિ.સં.૧૯૯૬,કારતક સુદ -૧૫

શ્રી રમણલાલ પી.સોની : મોડાસા

બીજી પરિષદ

વઢવાણ

પ્રમુખ

ઉપપ્રમુખ

તા.૦૯-૧૦-૧૧ નવેમ્બર,૧૯૪૧ :વિ.સં.૧૯૯૮,કારતક વદ ૫-૬-૭

શ્રી ભનાલાલ વેલજીભાઈ ઝીઝુવાડીયા : કલકતા

શ્રી છગનલાલ દયાળજી આડેસરા : જમશેદપુર

ત્રીજી પરિષદ

વડોદરા

પ્રમુખ

ઉપપ્રમુખ

તા.૨૯-૩૦ નવેમ્બર,૧૯૪૨ :વિ.સં.૧૯૯૯,કારતક વદ ૬-૭

શ્રી રતનલાલ જી પચ્ચીગર : સુરત

શ્રી કેશવલાલ મોહનલાલ ઝવેરી : કરાંચી

ચોથી પરિષદ

મુંબઈ

પ્રમુખ

ઉપપ્રમુખ

તા.૧૦-૧૧ મે,૧૯૪૯ :વિ.સં.૨૦૦૫,વૈશાખ સુદ ૧૨-૧૩

શ્રી છગનલાલ દયાળજી આડેસરા : જમશેદપુર

શ્રી મગનલાલ જગજીવનદાસ પારેખ : મુંબઈ

પાંચમી પરિષદ

રાજકોટ

પ્રમુખ

ઉપપ્રમુખ

તા.૧૯-૨૦ નવેમ્બર,૧૯૫૪ :વિ.સં.૨૦૧૧,કારતક વદ ૯-૧૦

શ્રી મગનલાલ જગજીવનદાસ પારેખ : મુંબઈ

શ્રી જમનાદાસ નકભાઈ જડિયા : મુંબઈ

છઠ્ઠી પરિષદ

નડિયાદ

પ્રમુખ

ઉપપ્રમુખ

તા.૨૧-૨૨ નવેમ્બર,૧૯૫૯ :વિ.સં.૨૦૧૬,કારતક વદ ૬-૭

શ્રી જમનાદાસ નકભાઈ જડિયા : મુંબઈ

શ્રી મોહનલાલ દેવચંદભાઈ ઝવેરી : મુંબઈ

સાતમી પરિષદ

જામનગર

પ્રમુખ

ઉપપ્રમુખ

તા.૨૧-૨૨ નવેમ્બર,૧૯૬૪ :વિ.સં.૨૦૨૧,કારતક વદ ૨-૩

શ્રી મોહનલાલ દેવચંદભાઈ ઝવેરી : મુંબઈ

શ્રી જયરામદાસ વનમાળીદાસ ચોક્સી : શુકલતીર્થ

આઠમી પરિષદ

માંડવી

પ્રમુખ

ઉપપ્રમુખ

તા.૧૩-૧૪ નવેમ્બર,૧૯૭૧ :વિ.સં.૨૦૨૮,કારતક વદ ૧૧-૧૧||

શ્રી મણીલાલ છગનલાલ આડેસરા : જમશેદપુર

શ્રી શિવરાજ હેમરાજ ઝવેરી : માંડવી (કચ્છ)

નવમી પરિષદ

જૂનાગઢ

પ્રમુખ

ઉપપ્રમુખ

તા.૨૫-૨૬ નવેમ્બર,૧૯૮૨ :વિ.સં.૨૦૩૩,કારતક વદ ૫-૬-૭

શ્રી મનસુખલાલ બેચરદાસ સોની : અમદાવાદ

શ્રી વ્રજલાલ ખુશાલદાસ રાણપરા : રાજકોટ

દસમી પરિષદ

અમદાવાદ

પ્રમુખ

ઉપપ્રમુખ

તા.૨૫-૨૬ નવેમ્બર,૧૯૮૨ :વિ.સં.૨૦૩૯,કારતક સુદ ૯-૧૦

શ્રી વ્રજલાલ ખુશાલદાસ રાણપરા : રાજકોટ

શ્રી જયંતીલાલ દામજીભાઈ સોની : જામનગર

અગિયારમી પરિષદ

અંબાજી

પ્રમુખ

ઉપપ્રમુખ

તા.૧૭-૧૮ ડીસેમ્બર,૧૯૮૮ :વિ.સં.૨૦૪૫,માગસર સુદ ૯-૧૦

શ્રી જયંતીલાલ દામજીભાઈ સોની : જામનગર

શ્રી પ્રાણજીવનદાસ વિરજીભાઇ સોની : અમદાવાદ

બારમી પરિષદ

વડતાલ

પ્રમુખ

ઉપપ્રમુખ

તા.૧૮-૧૯ ડીસેમ્બર,૧૯૯૩ :વિ.સં.૨૦૫૦,માગસર સુદ ૫-૬

શ્રી પ્રેમચંદભાઈ નટવરલાલ સોની : વડોદરા

શ્રી ડો.હર્ષદભાઈ કસ્તુરચંદ ઝીઝુવાડીયા : અમદાવાદ

તેરમી પરિષદ

ગાંધીનગર

પ્રમુખ

ઉપપ્રમુખ

તા.૧૯-૨૦ ડીસેમ્બર,૧૯૯૮ :વિ.સં.૨૦૫૫,પોષ સુદ  ૧-૨

શ્રી ડો.હર્ષદભાઈ કસ્તુરચંદ ઝીઝુવાડીયા : અમદાવાદ

શ્રી નાનાલાલ બેચરદાસ સોની : અમદાવાદ

ચૌદમી પરિષદ

ડાકોર

પ્રમુખ

ઉપપ્રમુખ

તા.૦૪-જાન્યુઆરી,૨૦૦૪ :વિ.સં.૨૦૬૦,પોષ સુદ-૧૨

શ્રી નાનાલાલ બેચરદાસ સોની : અમદાવાદ

શ્રી હીરાભાઈ નરશીભાઈ રાણપરા : સુરત

પંદરમી પરિષદ

ડાકોર

પ્રમુખ

ઉપપ્રમુખ

તા.૨૧-જાન્યુઆરી ૨૦૦૮ :વિ.સં.૨૦૬૪,પોષ સુદ-૧૪

શ્રી નટવરલાલ વચ્છરાજભાઈ ચોક્સી : જૂનાગઢ

શ્રી શશીકાંતભાઈ બાબુલાલ પાટડીયા : વડોદરા

સોળમી પરિષદ

વડતાલ

પ્રમુખ

ઉપપ્રમુખ

તા.૧૮-જાન્યુઆરી ૨૦૧૫ :વિ.સં.૨૦૭૧,પોષ વદ-૧૩

શ્રી શશીકાંતભાઈ બાબુલાલ પાટડીયા : વડોદરા

શ્રી બિપીનભાઈ વનમાળીદાસ આડેસરા : જમશેદપુર