શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ
પરિષદ તવારીખ
|
પહેલી પરિષદ |
ડાકોર પ્રમુખ |
તા.૨૬-નવેમ્બર,૧૯૩૯:વિ.સં.૧૯૯૬,કારતક સુદ -૧૫ શ્રી રમણલાલ પી.સોની : મોડાસા |
|
બીજી પરિષદ |
વઢવાણ પ્રમુખ ઉપપ્રમુખ |
તા.૦૯-૧૦-૧૧ નવેમ્બર,૧૯૪૧ :વિ.સં.૧૯૯૮,કારતક વદ ૫-૬-૭ શ્રી ભનાલાલ વેલજીભાઈ ઝીઝુવાડીયા : કલકતા શ્રી છગનલાલ દયાળજી આડેસરા : જમશેદપુર |
|
ત્રીજી પરિષદ |
વડોદરા પ્રમુખ ઉપપ્રમુખ |
તા.૨૯-૩૦ નવેમ્બર,૧૯૪૨ :વિ.સં.૧૯૯૯,કારતક વદ ૬-૭ શ્રી રતનલાલ જી પચ્ચીગર : સુરત શ્રી કેશવલાલ મોહનલાલ ઝવેરી : કરાંચી |
|
ચોથી પરિષદ |
મુંબઈ પ્રમુખ ઉપપ્રમુખ |
તા.૧૦-૧૧ મે,૧૯૪૯ :વિ.સં.૨૦૦૫,વૈશાખ સુદ ૧૨-૧૩ શ્રી છગનલાલ દયાળજી આડેસરા : જમશેદપુર શ્રી મગનલાલ જગજીવનદાસ પારેખ : મુંબઈ |
|
પાંચમી પરિષદ |
રાજકોટ પ્રમુખ ઉપપ્રમુખ |
તા.૧૯-૨૦ નવેમ્બર,૧૯૫૪ :વિ.સં.૨૦૧૧,કારતક વદ ૯-૧૦ શ્રી મગનલાલ જગજીવનદાસ પારેખ : મુંબઈ શ્રી જમનાદાસ નકભાઈ જડિયા : મુંબઈ |
|
છઠ્ઠી પરિષદ |
નડિયાદ પ્રમુખ ઉપપ્રમુખ |
તા.૨૧-૨૨ નવેમ્બર,૧૯૫૯ :વિ.સં.૨૦૧૬,કારતક વદ ૬-૭ શ્રી જમનાદાસ નકભાઈ જડિયા : મુંબઈ શ્રી મોહનલાલ દેવચંદભાઈ ઝવેરી : મુંબઈ |
|
સાતમી પરિષદ |
જામનગર પ્રમુખ ઉપપ્રમુખ |
તા.૨૧-૨૨ નવેમ્બર,૧૯૬૪ :વિ.સં.૨૦૨૧,કારતક વદ ૨-૩ શ્રી મોહનલાલ દેવચંદભાઈ ઝવેરી : મુંબઈ શ્રી જયરામદાસ વનમાળીદાસ ચોક્સી : શુકલતીર્થ |
|
આઠમી પરિષદ |
માંડવી પ્રમુખ ઉપપ્રમુખ |
તા.૧૩-૧૪ નવેમ્બર,૧૯૭૧ :વિ.સં.૨૦૨૮,કારતક વદ ૧૧-૧૧|| શ્રી મણીલાલ છગનલાલ આડેસરા : જમશેદપુર શ્રી શિવરાજ હેમરાજ ઝવેરી : માંડવી (કચ્છ) |
|
નવમી પરિષદ |
જૂનાગઢ પ્રમુખ ઉપપ્રમુખ |
તા.૨૫-૨૬ નવેમ્બર,૧૯૮૨ :વિ.સં.૨૦૩૩,કારતક વદ ૫-૬-૭ શ્રી મનસુખલાલ બેચરદાસ સોની : અમદાવાદ શ્રી વ્રજલાલ ખુશાલદાસ રાણપરા : રાજકોટ |
|
દસમી પરિષદ |
અમદાવાદ પ્રમુખ ઉપપ્રમુખ |
તા.૨૫-૨૬ નવેમ્બર,૧૯૮૨ :વિ.સં.૨૦૩૯,કારતક સુદ ૯-૧૦ શ્રી વ્રજલાલ ખુશાલદાસ રાણપરા : રાજકોટ શ્રી જયંતીલાલ દામજીભાઈ સોની : જામનગર |
|
અગિયારમી પરિષદ |
અંબાજી પ્રમુખ ઉપપ્રમુખ |
તા.૧૭-૧૮ ડીસેમ્બર,૧૯૮૮ :વિ.સં.૨૦૪૫,માગસર સુદ ૯-૧૦ શ્રી જયંતીલાલ દામજીભાઈ સોની : જામનગર શ્રી પ્રાણજીવનદાસ વિરજીભાઇ સોની : અમદાવાદ |
|
બારમી પરિષદ |
વડતાલ પ્રમુખ ઉપપ્રમુખ |
તા.૧૮-૧૯ ડીસેમ્બર,૧૯૯૩ :વિ.સં.૨૦૫૦,માગસર સુદ ૫-૬ શ્રી પ્રેમચંદભાઈ નટવરલાલ સોની : વડોદરા શ્રી ડો.હર્ષદભાઈ કસ્તુરચંદ ઝીઝુવાડીયા : અમદાવાદ |
|
તેરમી પરિષદ |
ગાંધીનગર પ્રમુખ ઉપપ્રમુખ |
તા.૧૯-૨૦ ડીસેમ્બર,૧૯૯૮ :વિ.સં.૨૦૫૫,પોષ સુદ ૧-૨ શ્રી ડો.હર્ષદભાઈ કસ્તુરચંદ ઝીઝુવાડીયા : અમદાવાદ શ્રી નાનાલાલ બેચરદાસ સોની : અમદાવાદ |
|
ચૌદમી પરિષદ |
ડાકોર પ્રમુખ ઉપપ્રમુખ |
તા.૦૪-જાન્યુઆરી,૨૦૦૪ :વિ.સં.૨૦૬૦,પોષ સુદ-૧૨ શ્રી નાનાલાલ બેચરદાસ સોની : અમદાવાદ શ્રી હીરાભાઈ નરશીભાઈ રાણપરા : સુરત |
|
પંદરમી પરિષદ |
ડાકોર પ્રમુખ ઉપપ્રમુખ |
તા.૨૧-જાન્યુઆરી ૨૦૦૮ :વિ.સં.૨૦૬૪,પોષ સુદ-૧૪ શ્રી નટવરલાલ વચ્છરાજભાઈ ચોક્સી : જૂનાગઢ શ્રી શશીકાંતભાઈ બાબુલાલ પાટડીયા : વડોદરા |
|
સોળમી પરિષદ |
વડતાલ પ્રમુખ ઉપપ્રમુખ |
તા.૧૮-જાન્યુઆરી ૨૦૧૫ :વિ.સં.૨૦૭૧,પોષ વદ-૧૩ શ્રી શશીકાંતભાઈ બાબુલાલ પાટડીયા : વડોદરા શ્રી બિપીનભાઈ વનમાળીદાસ આડેસરા : જમશેદપુર |
